PTN News

Trending

WHO એ કોરોનાને લઇ લીધો નિર્ણય, તપાસ માટે ટીમ જશે ચીન.

WHO

WHO

  • દુનિયાભરમાં 1 કરોડથી વધુ લોકોનેકોરોનાનો શિકારબની રહ્યા છે.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ટૂંક સમયમાં જ કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે પોતાની એક ટીમ ચીન મોકલશે.
  • હજુ સુધી એક ખબર પડી શકી નથી કે આ ટીમમાં કોણ-કોણ સામેલ થશે અને આ તપાસનો હેતુ શું હશે.
  • ચીનથી શરૂ થયેલા કોરોનાની ઉત્પત્તિ સંબંધિત તપાસની અત્યાર સુધી ના પાડતું આવ્યું છે.
  • ચીને દબાણમાં આવીને તપાસ ટીમને આવવાની મંજૂરી આપી દીધી છે.
  • ચીનમાં આ તપાસ ટીમને જિનપિંગ પ્રશાસનનો પૂરો સહયોગ મળે છે કે નહીં તે જોવાનું રહેશે.
  • વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુથ ટેડ્રોસ એડહનોમ ગિબ્રયેસોસ એ કહ્યું કે જ્યારે અમને વાયરસ અંગે ખબર પડશે તો આપણે તેની સામે વધુ સારી રીતે લડી શકીશું.
  • તેમણે એમ પણ કહ્યું કે આ વાયરસની ઉત્પત્તિ કયાંથી થઇ તે બાબત પણ એમાં સામીલ છે.
  • WHOના ચીફે કહ્યું કે આ વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે અમે આવતા સપ્તાહે એક તપાસ ટીમને ચીન મોકલી રહ્યા છીએ જે .
  • રાષ્ટ્રવાદી ડોનાલ્ડ ટ્રમ્પ એ WHOને તો ચીનની કઠપૂતળી ગણાવી દીધી હતી.
  • જેના લીધે અમેરિકાએ આ સંગઠન સાથેના પોતાના સંબંધ તોડી નાંખ્યા હતા. WHO એ કોરોના વાયરસને લઇ દુનિયાને શરૂઆતથી જ ઓછી માહિતી આપી.
  • ટ્રમ્પે WHO અને ચીનને દુનિયાભરમાં કોરોનાથી થયેલા મોતના જવાબદાર ગણાવ્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *