Virus : ચાઇનામાં આવ્યો આ નવો વાયરસ, 7 લોકોના મોત

Virus
- કોરોનના કહેર વચ્ચે ચીનમાં આવ્યો એક નવો વાઇરસ (Virus) જેનું નામે એસએફટીએસ (SFTS) આપવામાં આવ્યું છે.
- આ વાઇરસ કરોળિયા(Tick) જેવા જંતુથી ફેલાઈ રહ્યો છે.
- આ વાયરસ (Virus)ની ઓળખ થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમ બ્યુવાયરસ (Server fever with Thrombocytopenia syndrome) તરીકે કરવામાં આવી છે.
- આ વાયરસ જંતુના કરડવાથી થાય છે અને ત્યરબાદ માણસથી માણસમાં તેનું સંક્રમણ ફેલાય છે.
- ચીનમાં અત્યાર સુધીમાં 67 લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે તેમજ 7 લોકોના આ વાયરસને લીધે મૃત્યુ પામ્યા છે.
- આ પણ જુઓ : Indian Army : સેના પ્રમુખે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો
- kerala plane crash : વિમાન દુર્ઘટનાના આ કારણો હોઈ શકે છે,જાણો વિગત
- આ વાયરસે (SFTS) ઝડપથી માણસમાંથી માણસમાં ફેલાવાની શક્તિ મેળવી લીધી છે.
- આ જંતુ પશુઓ પરથી આવે છે. આ જંતુ જાનવરોનું લોહી પીને જીવતા રહે છે.
- આ વાઇરસથી સંક્રમિત લોકોમાં તાવ, થાક, ઠંડી, માથાનો દુખાવો, ઉબકા, ઝાડા, ઉલ્ટી, લિમ્ફેડોનોપેથી, એનોરેક્સિયા, ગમ્સ લક્ષણો જોવા મળે છે.
- ઉપરાંત દર્દી ઓછી પ્લેટલેટની સમસ્યાનો પણ સામનો કરે છે.
- તેમજ દર્દીના શરીરના ઘણા ભાગો પણ કામ કરવાનું બંદ કરી દે છે. રક્તસ્ત્રાવ પણ થાય છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો