PTN News

Trending

Pakistan એ કોરોના સંકટમાં કરતારપુર કોરિડરને લઇ લીધો આ નિર્ણય

Pakistan

Pakistan

  • કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા માટે પાકિસ્તા(Pakistan)ને પણ કરતારપુર કૉરિડોર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
  • ત્યારબાદ પાકિસ્તાન(Pakistan)નાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જાણકારી આપી કે એકવાર ફરી તેને શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે.
  • વિદેશ મંત્રી કુરૈશીએ ટ્વિટર પર આ વાતની જાણકારી આપતા લખ્યું કે, ‘આખી દુનિયામાં ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવ્યા છે. આ કારણે પાકિસ્તાન પણ કરતારપુર સાહેબ કૉરિડોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે અને આ વાતની જાણકારી ભારતીય પક્ષને આપવામાં આવી છે.’
  • તેમણે એમ પણ કહ્યું કે અમે 29 જૂનનાં રોજ મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિનાં અવસર પર શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ.
  • ગત એપ્રિલ મહિનામાં પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ભારે વરસાદની સાથે આવેલી ઝડપી હવાનાં કારણે ગુરૂદ્વારા કરતારપુર સાહિબમાં કેટલાક ગુંબજને મોટું નુકસાન થયું હતુ અને તે તૂટીને પડી ગયા હતા.
  • પાકિસ્તાન પર આરોપ લાગ્યો હતો કે આ ગુંબજોનાં પુન:નિર્માણમાં સીમેન્ટ અને લોખંડની જગ્યાએ ફાઇબરનો ઉપયોગ કર્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *