PTN News

Trending

Nepal એ ડેમનુ કામ અટકાવી ભારતના સુરક્ષા દળો સાથે મારામારી કરી

nepal

Nepal

  • ભારત અને નેપાળ (Nepal)ની સીમાને લઈને પણ વિવાદ ચાલી રહ્યાં છે.
  • નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી છે.
  • નેપાળ (Nepal)ની નદીઓમાં આવતા પૂરના કારણે બિહારના પૂર્વી ચંપારણ્ય જિલ્લામાં દર વર્ષે તબાહી સર્જાતી હોય છે.
  • આ સંજોગોને જોતા તબાહીને રોકવા માટે સરકારે બંધનુ નિર્માણ શરુ કર્યુ છે.
  • નેપાળે આ જમીનને પોતાની બતાવીને બાંધકામ રોકાવી દીધુ છે.
  • અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે નેપાળના સુરક્ષા દળોના જવાનોએ તેમજ નજીકના ગામના લોકોએ ભારતના સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે મારપીટ પણ કરી છે.
  • 30 મેથી બંધનુ કામ રોકાઈ ચુક્યુ હોવાથી સરકારની સૂચના પ્રમાણે ભારત અને નેપાળની એક ટીમે વિવાદીત જગ્યાનો સર્વે કર્યો છે.
  • જે નદી પર આ બંધ બંધાઈ રહ્યો છે તે નેપાળના પહાડી વિસ્તારોમાં થઈને બિહારમાંથી પસાર થાય છે.
  • 2017માં તેમાં વિનાશક પૂર આવ્યા બાદ અહીંયા બનાવાયેલા ડેમને ઉંચો કરવાનુ કામ શરુ કરવામાં આવ્યુ છે.
  • જોકે નેપાળે હવે ડેમના કેટલાક હિસ્સાનુ કામ રોકી દીધુ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *