PTN News

Trending

Karachi : પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો.

Karachi

Karachi

  • સોમવારના રોજ પાકિસ્તાનનાકરાચી(Karachi)માં સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર આતંકીઓ ઘૂસ્યા અને ફાયરિંગ કરી હતી. 
  • આતંકીઓના ફાયરિંગમાં 5 લોકોના મોતના સમાચાર હતા.
  • કરાચીના ઇન્સપેકટર જનરલે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાય છે.
  • રેન્જર્સ અને પોલીસના જવાનો બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા હતા અને સર્ચ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું.
  • કરાચી(Karachi)ના આઇજીનું કહેવું છે કે હુમલાખોરોએ કથિત રીતે પોલીસ અધિકારીઓના કપડા પહેર્યા હતા જે તેઓ ઓફ ડ્યૂટી પર પહેરે છે.
  • આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોની સાથે હુમલો કર્યો અને એક બેગ લઇ જઇ રહ્યા હતા જેમાં વિસ્ફોટક હોવાની સંભાવના છે.
  • આતંકીઓએ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગના મેન ગેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો તેમજ ફાયરિંગ કરતાં બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા.
  • આ ફાયરિંગ દરમિયાન એક પોલીસ ઓફિસર અને એક સિક્યોરિટી ગાર્ડના ઘાયલ થયાના સમાચાર છે.
  • ઘટનાસ્થળ પર પોલીસ અને રેન્જર્સના જવાન પહોંચી ગયા હતા.

  • પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો હતો.
  • તેની સાથે જ સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી નીકાળી દેવામાં આવ્યા હતા.
  • તેમજ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
  • આતંકી પાર્કિંગ એરિયાથી ઘૂસ્યા હતા અને તમામ લોકો પર ફાયરિંગ કરી રહ્યા હતા.
  • ત્યારબાદ આતંકવાદીઓએ રેલવે ગ્રાઉન્ડ પાર્કિંગ ક્ષેત્રમાં ઘૂસીને સ્ટોક એક્સચેન્જના મેદાનની બહાર ગોળીબાર કર્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *