PTN News

Trending

India-China : લદ્દાખમાં બંને દેશની સેનાઓ પાછળ હટવા સહમત

India-China

India-China

  • 22 જૂને ભારત અને ચીન(India-China) વચ્ચે લેફ્ટનન્ટ સ્તરની બેઠક થઇ હતી.
  • ભારતીય સેનાના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભારત અને ચીન(India-China) વચ્ચે વાતચીત બાદ બંને દેશો વચ્ચે પોતાની સેનાઓ પરત બોલાવી લેવા પર પરસ્પર સહમતિ સધાઈ છે.
  • આર્મીએ કહ્યું કે આ વાતચીત ખૂબ જ સકારાત્મક અને સારા માહોલમાં થઈ.
  • સોમવારે લગભગ 11:30 વાગ્યે પૂર્વ લદાખમાં ચુશુલ સેક્ટરના ચીની હિસ્સામાં સ્થિતિ મોલ્ડોમાં આ બેઠક શરૂ થઈ હતી. આ બેઠક 12 કલાક સુધી ચાલી.
  • મોલ્ડોમાં થયેલી વાતચીતમાં ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહે તેમજ ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ મિલિટ્રી ડિસ્રિતિક્ટના કમાન્ડરે કર્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *