Google : ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી, જાણો વિગત

- ચીન સાથેના વિવાદોને લઇ ભારતે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવ્યું છે.
- જેમાં ભારતે ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ ફરીથી 47 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
- ત્યારબાદ હવે ગૂગલે પણ ચીનની તરફ ખાસ પગલું લીધું છે. ગૂગલ (Google)ના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે.
- ગૂગલે (Google) ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સ (Youtube Channels)ને ડિલિટ કરી છે.
- આ ચીની યૂટ્યુબ ચેનલ્સની મદદથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી.
- તેની જાણકારી મળતાં ચીની યૂટ્યૂબ ચેનલ્સને યૂટ્યૂબ પરથી હટાવી દેવામાં આવી છે.
- આ પણ જુઓ : Donald Trump એ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો
- Corona vaccine : કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં : WHO
- ગૂગલે કહ્યું કે આ યૂટ્યૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે.
- ગૂગલે પોતાની ભ્રામક જાણકારી વાળા ઓપરેશનના ત્રિમાસિક બુલેટિનમાં સૂચના આપી છે અને તેમાં કહ્યું છે કે યૂટ્યુબના આધારે આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું.
- ગૂગલે આ ચેનલના નામનો કોઈ ખુલાસો કર્યો નથી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો