PTN News

Trending

China એ ફરી આપી ધમકી-ભારતની કોઈ પણ જાતની કાર્યવાહીનો જવાબ આપવા તૈયાર

t_90

China

  • ચીન (China) અને ભારત વચ્ચે ફરી સહમતી બાદ બંને સેનાઓ પાછળ છે.
  • તેમજ ભારતે તકેદારીના ભાગરુપે લદ્દાખમાં પોતાના સૈનિકો અને હથિયારોની તૈનાતી કરી રાખી છે.
  • ભારતે તકેદારીને ધ્યાનમાં રાખી લદ્દાખ મોરચે T-90 અને અપાચે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. આ બાબતને લઇ ચીન ભડક્યુ છે.
  • ચીન (China)ના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આરોપ લગાવ્યો છે કે, ભારત સતત સેનાનો જમાવડો કરીને યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે.
  • જો ભારતે કોઈ પણ જાતની ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી તો અમે પણ પૂરી રીતે તૈયારીમાં છીએ.
  • ભારતને જવાબ આપવા માટે ચીનની આર્મીએ તિબેટમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં રોકેટ લોન્ચર, હળવી ટેન્કો, એન્ટી એરક્રાફ્ટ ગન અને એટેક હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે.
  • જે ભારતના હથિયારોને તબાહ કરી શકે છે.
  • અખબારે કહ્યુ છે કે, તનાવ ઘટાડવા માટે ભલે બંને દેશો સંમત થયા હોય પણ ચીનની સેના ભારતની કોઈ પણ જાતની કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *