PTN News

Trending

Tennis Match ફિક્સિંગના આરોપસર ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ.

Tennis Match

Tennis Match

  • આંતરરાષ્ટ્રીય ટેનિસ મેચ(Tennis Match) ફિક્સંગના આરોપસર ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
  • પોલીસે આરોપ મૂક્યો છે કે, આ બે વ્યક્તિઓએ 2018માં બ્રાઝિલ અને ઈજીપ્તની ટેનિસ(Tennis Match) ટુર્નામેન્ટમાં ફિક્સિંગ કર્યુ હતુ.
  • રાજેશ કુમાર અને હરસિમરત સિંઘ નામના બે વ્યક્તિઓની મેલબોર્ન પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
  • રિપોર્ટ જણાવે છે કે, ભારતીય મૂળના આ બંને વ્યક્તિઓની ધરપકડ મે-2018માં પણ થઈ હતી.
  • આ બંને વ્યક્તિઓ પર ત્યારે 3.20 લાખ ડોલર જેટલી રકમનો સટ્ટો જીતવા માટે ફિક્સિંગ કર્યું હોવાનો આરોપ હતો. 
  • વિક્ટોરિયા પોલીસને શંકા છે કે, આ બંને વ્યક્તિઓ અન્ય ટુર્નામેન્ટના ફિક્સિંગમાં પણ સંડોવાયેલા હોવાનું મનાય છે.
  • અહેવાલ જણાવે છે કે, ભારતના ફિક્સરોનું એક જૂથ યુરોપ અને આફ્રિકાના લો રેન્ક ખેલાડીઓને ફસાવીને તમને ફિક્સિંગ અનુસાર ખેલવા માટે તૈયાર કરતું આ નેટવર્ક વૈશ્વિક ટુર્નામેન્ટ્સ માટે ગોઠવવામાં આવતું હતુ.
  • વિક્ટોરિયા પોલીસે રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર રવિન્દર દાંડીવાલને મેચ ફિક્સિંગ અને સટ્ટેબાજી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *