PTN News

Trending

Rohit Sharma : લોકડાઉન બાદ રોહિત શર્માએ શરૂ કરી આઉટડોર ટ્રેનિંગ.

Rohit Sharma

Rohit Sharma

  • ક્રિકેટ ટીમ ઈન્ડિયાનો હિટમેન રોહિત શર્મા(Rohit Sharma) ટ્રેનિંગ પર પાછો ફર્યો છે.
  • રોહિત શર્મા કોરોના વાયરસને કારણે લાગેલા લૉકડાઉન બાદ પ્રથમવાર ટ્રેનિંગ કરવા ઉતર્યો હતો. 
  • કોરોના વાયરસના ડરના માહોલમાં unlock-1માં છૂટ મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા(Rohit Sharma) ગુરૂવારે મેદાન પર ઉતર્યો હતો.

  • રોહિત શર્માએ Covid-19 લૉકડાઉન બાદ પોતાની પ્રથમ આઉટડોટ ટ્રેનિંગ કરી હતી.
  • રોહિત શર્માએ છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે T-20 સિરીઝમાં રમ્યો હતો.
  • ત્યારબાદ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. 
  • રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યુ છે કે, પાર્કમાં વાપસી કરવુ સારૂ રહ્યુ, થોડી ટ્રેનિંગ કરી, ઘણા લાંબા સમય બાદ ખુદનો અનુભવ કર્યો.
  • પરંતુ પોસ્ટમાં તે ખ્યાલ આવ્યો નહીં કે તેણે ક્યા મેદાન પર ટ્રેનિંગ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *