Navi Mumbai માંથી 1000 કરોડના ડ્રગ્સ સાથે બે વ્યક્તિની ધરપકડ

Navi Mumbai
- નવી મુંબઇ (Navi Mumbai)ના એક પોર્ટ પરથી એક હજાર કરોડ રૂપિયાની ડ્રગ્સ પકડાયું.
- રેવેન્યુ ઇન્ટેલિજન્સને અગાઉથી બાતમી મળી હતી કે કરોડોના ડ્રગ્સની હેરફેર થવાની હતી.
- ડાયરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટ્મ્સ દ્વારા કરાયેલ ઓપરેશન દરમિયાન નવી મુંબઇ (Navi Mumbai)માંથી ડ્રગ્સ પકડાઇ હતી. તે સાથે બે વ્યક્તિની ધરપકડ પણ કરાઇ હતી.
- એક પ્રવક્તાએ માહિતી મુજબ અફઘાનિસ્તાનથી વાયા ઇરાન થઇને આ ડ્રગ્સ આવી હતી.
- ખેપિયાઓની વધુ માહિતી આપતાં કહ્યું કે આ ડ્રગને પ્લાસ્ટિકના એક પાઇપમાં છૂપાવવામાં આવી હતી. પાઇપને એવો કલર કર્યો હતો કે જોનારાને એ બામ્બુ (વાંસ) જેવું લાગે. ડ્રગ્સ લાવનારા બંને કેરિયર્સે એને આયુર્વેદિક દવા તરીકે ઓળખાવી હતી.
- આ પણ જુઓ : Indian Army : સેના પ્રમુખે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો
- Covid19 vaccine : રશિયામાં દુનિયાની પહેલી કોરોનાની રસીનું થશે રજીસ્ટ્રેશન
- ઉપરાંત ડ્રગ્સને આયુર્વેદિક ઔષધ ગણાવીને ઇમ્પોર્ટના દસ્તાવેજો તૈયાર કરનારા બે કસ્ટમ હાઉસ એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી.
- ત્યરબાદ એક ઇમ્પોર્ટર અને એક ફાઇનાન્સરને ઝડપી લેવામાં આવ્યા હતા.
- ઇમ્પોર્ટર અને ફાઇનાન્સર બંને દિલ્હીથી ઓપરેટ કરતા હતા.
- તેમણે કહ્યું હતું કે આ જથ્થો આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડનો થવા જાય છે.
- પાઉડર સ્વરૂપે છે કે ટેબ્લેટ સ્વરૂપે ડ્રગ્સની ઓળખ આપવાનો પણ અધિકારીઓએ ઇનકાર કર્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો