PTN News

Trending

Ladakh ની સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા લગાવાશે સેટેલાઈટ ફોન ટર્મિનલ

Ladakh

Ladakh

  • ભારત હવે ગોળા બારૂદ અને હથિયારોની તૈનાતી સાથે લદ્દાખ(Ladakh)માં સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા, ત્યાં સંચારના માધ્યમો ફિટ કરવામાં લાગ્યું છે. 
  • લદ્દાખ(Ladakh)ના સરહદી ગામોમાં સંચાર સુવિધાઓ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે.
  • સરકારે લદ્દાખમાં 134 ડિજિટલ સેટેલાઈટ ફોન ટર્મિનલ સ્થાપિત કરવાની યોજના બનાવી છે.
  • લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કુનચોક સ્ટાંજીએ જણાવ્યું કે લદ્દાખના 57 ગામોમાં સંચાર તંત્રને ઝડપથી મજબૂત બનાવા આઠ વર્ષથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા.
  • સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી માટે 336.89 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
  • હાલ લેહ માટે 24 મોબાઈલ ટાવરની મંજૂરી મળી છે પરંતુ હજુ વધુ 25 મોબાઈલ ટાવરની જરૂર છે. 
  • જો ફક્ત લદ્દાખની વાત કરીએ તો તેના માટે 57.4 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.
  • આનાથી જમ્મુ કાશ્મીરના અનેક ગામોમાં પણ લોકો ફોન સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે.
  • લદ્દાખમાં જે મહત્વપૂર્ણ ગાલવાન ઘાટી, દોલત બેગ ઓલ્ડી, હોટ સ્પ્રિંગ્સ, ચુશૂલ વિસ્તારોને સેટેલાઈટ ફોન કનેક્શન મળ્યું છે.
  • લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કુનચોક સ્ટાંજીએ જણાવ્યું કે ચીને પોતાની સરહદમાં ફોન નેટવર્કનો વિસ્તાર કર્યો છે. તેમના ત્યાં નેટવર્કની સ્થિતિ સારી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *