PTN News

Trending

PM Narendra Modi આજે સાંજે 4 વાગ્યે કરશે દેશને સંબોધન

PM Narendra Modi

PM Narendra Modi

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે 30 જૂન મંગળવારના રોજ સાંજે 4 વાગ્યે દેશને સંબોધન કરશે.
  • થોડા સમય પહેલા જ સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.
  • તેમજ અનલોક 2 અંગે પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
  • તદુપરાંત દેશભરમાં કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યાં છે. તેમજ ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ બાદ ચીન સાથે પણ તણાવનો માહોલ ચાલી રહ્યો છે.
  • ચાલી રહેલા સંજોગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) કયા મુદ્દા પર દેશને સંબોધન કરશે તે હજુ સુધી કહેવામાં આવ્યું નથી.

  • ચાલી રહેલા સંજોગોને જોતા સુધી વધારે ચિંતાજનક ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ છે.
  • તેમજ જે રીતે ચીનની વસ્તુઓનો બહિષ્કાર થઇ રહ્યો છે સંભાવના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દાને લઇ દેશને સંબોધન કરી શકે છે.
  • તેમજ Unlock-1 ની અવધિ પણ પુરી થઇ છે અને Unlock-2ની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે જેથી આ મુદ્દાને લઇ ને પણ દેશને સંબોધન કરી શકવાની સંભાવના છે.
  • તેની સાથે દેશને આત્મનિર્ભરબનાવાનું અભિયાન પણ ચાલી રહ્યંહુ છે. જેથી અત્યારે સમજવું મુશ્કેલ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને કાયા મુદ્દે સંબોધન કરશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *