PM-કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂ. 17 હજાર કરોડ જમા

PM
- પીએમ નરેન્દ્ર મોદી (PM)એ પીએમ-કિસાન યોજના હેઠળ 8.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
- જે દરમિયાન તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પીએમ-કિસાન યોજનાને 2018માં લોંચ કરી હતી. જે અંતર્ગત આ સહાય આપવામાં આવી રહી છે.
- પીએમ મોદી (PM)એ કહ્યું હતું કે સરકારે છેલ્લા દોઢ વર્ષમાં ખેડૂતોના ખાતામાં 75000 કરોડ રૂપિયા જમા કર્યા હતા જેનાથી આ ખેડૂતોને વિવિધ સાધનો ખરીદવા સહિતના લાભ મળશે.
- દર વર્ષે છ હજાર રૂપિયા પ્રતિ લાભાર્થી ખેડૂતને ત્રણ ભાગમાં આપવામાં આવે છે, જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા ઇન્સ્ટોલમેન્ટને રીલીઝ કર્યું હતું.
- આ છઠ્ઠા ઇન્સ્ટોલમેન્ટમાં દેશના આશરે 8.5 કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવશે.
- આ પણ જુઓ : Virus : ચાઇનામાં આવ્યો આ નવો વાયરસ, 7 લોકોના મોત
- Indian Army : સેના પ્રમુખે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો
- આ રકમ આધારકાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધા જમા કરવામા આવશે.
- આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એગ્રી-ઇન્ફ્રા ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી.
- તે સાથે દાવો કર્યો હતો કે આ ફંડથી પાક લણી લીધા પછી ખેડૂતોને વધુ ફાયદો થશે.
- હાલ દેશમાં પાકના ઉત્પાદનમાં વધુ કોઇ સમસ્યા નથી આવી રહી પણ પાક ઉત્પાદન પછી આવી રહી છે.
- આ માટે જે પણ કાયદાકીય અડચણો છે તેને દુર કરવામાં આવશે. એક વીડિયો કોન્ફરન્સ દ્વારા મોદીએ આ ફંડ જારી કર્યું હતું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો