PTN News

Trending

Maharashtra : 90 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવતા પરિવારે જંગલમાં ફેંકી દીધી

Maharashtra

Maharashtra

  • કોરોનાનો કહેર લોકોના મનમાં પ્રવર્તી રહ્યો છે. તેમજ દિવસે દિવસે કેસ વધી રહ્યા છે.
  • મહારાષ્ટ્ર (Maharashtra)ના ઔરંગાબાદમાં એક દીકરાએ પોતાની 90 વર્ષની વૃદ્ધ માતાને જંગલમાં ફેંકી દીધી હતી.
  • જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો.
  • જાણવા મળી રહ્યું છે કે વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી પરિવારના સભ્યો તેણીને પોતાની સાથે રાખવા માટે તૈયાર ન હતા.
  • જે બાદમાં પરિવારજનોએ રાત્રીના અંધારામાં વૃદ્ધાને મહારાષ્ટ્ર (Maharashtra)ના ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારના જંગલમાં ફેંકી દીધી હતી અને ઘરે આવી ગયા હતા.
  • પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
  • મળતી માહિતી મુજબ ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારમાં લોકોને એક વૃદ્ધ મહિલા પડેલી મળી હતી.
  • 90 વર્ષની વૃદ્ધાને એક ચાદરમાં જંગલની વચ્ચે તરછોડી દેવામાં આવી હતી.
  • આ ઘટનાની જાણકારી પોલીસને મળતા જ પોલીસ ઘટના ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધાને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.
  • જાણવા મળ્યું છે કે વૃદ્ધા કોરોના પોઝિટિવ છે.
  • વૃદ્ધાની પૂછપરછમાં માલુમ પડ્યું છે કે કોરોના હોવાની જાણ પરિવારના લોકોને થઈ ગઈ હતી.
  • ત્યારબાદ પરિવારના લોકોએ વૃદ્ધાને જંગલમાં ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.
  • પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધા આશરે એક કલાક સુધી તડપતી રહી હતી.
  • પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને પરિવારના લોકોની શોધખોળ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *