PTN News

Trending

Rajasthan : કોટા શહેરમાં જ્યૂસ પીને 9 લોકોને થયો કોરોના

Rajasthan

Rajasthan

  • રાજસ્થાનના કોટા શહેર(Rajasthan)માં ચોપાટી બજાર સ્થિત એક જ્યૂસ સેન્ટરની દુકાનથી જ્યૂસ પીને 9 લોકોને કોરોના સંક્રમણ થયું.
  • Unlock-1.0માં છૂટ મળ્યા પછી ખાણી-પીણી માટે રાજસ્થાન( Rajasthan)ના કોટાના છાવણી ચાર રસ્તા પર આવેલી ચૌપાટીની દુકાનો પણ ખોલવામાં આવી હતી.
  • આ વચ્ચે જ્યૂસ સેન્ટરનો એક કર્મચારી અસ્વસ્થ થયો અને તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
  • આ સૂચના મળતા જ ચિકિત્સા વિભાગ દ્વારા આ જ્યૂસ સેન્ટરને બંધ કરાવ્યું.
  • તેમજ એક નોટિસ જાહેર કરીને અહીં જ્યૂસ પીવા આવતા તમામ લોકોને કોરોના તપાસ શિબિરમાં પહોંચવાનો આગ્રહ કર્યો.
  • તેમાંથી અનેક લોકોએ લાઇનમાં ઊભા રહીને શિબિરમાં કોરોનાની તપાસ કરાવી.
  • રિપોર્ટ બાદ 2 મહિલાઓ સહીત 9 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
  • આજે આવેલી રીપોર્ટમાં કોટોમાં કોરોનાના કારણે 29 નવા કેસ દાખલ થયા છે. જેમાંથી 9 લોકો જ્યૂસ સેન્ટરના હતા.
  • હવે અહીં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 614 થઇ ગઇ છે.
  • કોટોમાં એક વહુને પણ તેના સાસરી પક્ષે કોરોના પોઝિટિવ કહીને ઘરની બહાર નીકાળી દીધી.
  • પીડિતાએ પોલીસની શરણ લીધી અને સાસું અને નણંદ સહીત પતિ વિરુદ્ધ કેસ ફાઇલ કરાવ્યો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *