PTN News

Trending

kerala plane crash : વિમાન દુર્ઘટનાના આ કારણો હોઈ શકે છે,જાણો વિગત

kerala plane crash

kerala plane crash

  • કેરળ કોઝિકોડના કરિપુર હવાઇ અડ્ડા પર એર ઇન્ડિયાનું વિમાન ઉતરતા સમયે રનવે પર ક્રેશ (kerala plane crash) થયું હતું. 
  • આ વિમાન દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 18 થઈ ગયો છે. જેમા બન્ને પાયલટ પણ સામેલ છે.
  • ભારે વરસાદ દરમિયાન ફ્લાઈટ એરપોર્ટના રનવે નંબર 10 પર લેન્ડ થઈ રહી હતી.
  • પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. 2 વખત લેન્ડિંગ ટાળી પણ દેવાયું.
  • ત્રીજા પ્રયાસ દરમિયાન ફ્લાઈટ લપસી ગઈ અને રન-વે થી આગળ નીકળી ગઈ. વિમાન 35 ફુટ ઊંડી ખાઈમાં પડી ગયું.
  • આ વિમાન દુર્ઘટના (kerala plane crash)ના આ કારણો હોઈ શકે છે.
  • જેમાં પાયલોટની વર્ષમાં બે વાર ટ્રેનિંગ થાય છે આ ટ્રેનિંગ દરમિયાન જે ફિટ હોય છે તેમને જ ઉડાન ભરવાની મંજૂરી મળે છે.
  • પરંતુ કોરોના મહામારીના કારણે સિમુલેટર્સ (Simulators)થી થનાર ટ્રેનિંગ 30 સપ્ટેમ્બર સુધી રદ કરવામાં આવી હતી.
  • જેથી ટ્રેનિંગ ન થવાને કારણે ઉડાન માટે ફિટ ન હોય તે પાયલોટ પણ કામ કરી રહ્યા હતા. 
  • જેથી આ એક કારણ પણ હોઈ શકે છે પ્લેન ક્રેશ થવાનું.
  • ઉપરાંત જે એરપોર્ટ પર અકસ્માત થયો તે ટેબલ ટોપ રન વે છે. રનવે પર વચ્ચે લાઇટ હોય છે જેને સેન્ટર લાઇટ કહે છે.
  • આ સેન્ટર લાઈટ દ્વારા લેન્ડીંગ દરમિયાન રનવેનો અંદાજો રહે છે. પરંતુ આ રનવે પર સેન્ટર લાઈટ લાઇટ ન હતી. તેને Black Hole Approach કહેવામાં આવે છે. 
  • આ રનવે ખતરનાક હોવાથી રનવે પર મોટા જહાજ આવતા નથી.
  • વરસાદના કારણે પ્લેન લેન્ડ કરતી વખતે Tale Wind અને Black Holeના લીધે રનવેનો અંદાજો રહ્યો ન હોય કારણ કે હવામાનના કારણે અહીં વિજિબિલિટી ખૂબ ઓછી હતી.
  • જેથી વિમાન રનવે પર સારી રીતે લેન્ડ ન થઇ શકતા ખીણમાં પડી ગયું. આ એર ઇન્ડીયા એક્સપ્રેસ વિમાનના બે ટુકડા થઇ ગયા છે.
  • તેમજ ગુરૂવારે એટલે કે અકસ્માતથી લગભગ 24 કલાક પહેલાં પાયલોટના વેતનમાં 60 ટકાના ઘટાડાનો આદેશ આવ્યો હતો.
  • જેમાં આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગૂ થવાનો હતો એટલે માનસિક તણાવ પણ એક કારણ હોઇ શકે છે. 
  • વિમાન દુર્ઘટના આ કારણો હોવાની સંભાવના છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *