Indian Army : સેના પ્રમુખે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો

Indian Army
- લદ્દાખમાં ચીનના સૈન્યની ઘુસણખોરીના કારણે બંને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું.
- ત્યારબાદ હજુ પણ આ વિવાદનો કોઇ અંત આવ્યો નથી અને તણાવ યથાવત છે.
- સેના પ્રમુખ નરવણેએ ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સેના (Indian Army)ના અધિકારીઓને ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
- સૂત્રોના જણાવ્યા અનુસાર સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ફીલ્ડ કમાન્ડરોને સરહદ પર કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું છે.
- ઉપરાંત તેમણે સૌથી વધુ કાર્યવાહીની તૈયારીઓ માટે પણ સૂચના આપી છે.
- આ પણ જુઓ : kerala plane crash : વિમાન દુર્ઘટનાના આ કારણો હોઈ શકે છે,જાણો વિગત
- kerala plane crash : મૃતકોનો આંકડો 18, મુસાફરોની મદદ માટે 2 સ્પેશિયલ ફ્લાઈટ કોઝિકોડ મોકલાઈ
- મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે.
- સેના પ્રમુખે લખનઉ છાવણીમાં આવેલા સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી હતી.
- જે દરમિયાન સેના (Indian Army)ના અધિકારીઓએ તેમને ઓપરેશનલ અને અન્ય માહિતી આપી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો