PTN News

Trending

CAG પદ સંભાળનારા જીસી મુર્મૂ આદિવાસી સમુદાયના પ્રથમ અધિકારી બન્યા

CAG

CAG

  • બુધવારે જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂએ અચાનક જ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું.
  • રાષ્ટ્રપતિ દ્વારા પણ તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ હવે જીસી (CAG) મુર્મૂએ સીએજી તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
  • જીસી (CAG)મુર્મૂ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા બનનારા આદિવાસી સમુદાયના પ્રથમ અધિકારી છે.
  • પદ સંભાળ્યા બાદ તેમણે સીએજી કાર્યાલયમાં મહાત્મા ગાંધી અને બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મુર્મૂને રાષ્ટ્રપતિ ભવન ખાતે સીએજી પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. 
  • તેમની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અધિકારી તરીકે થતી આવી છે અને હવે તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિંહા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *