PTN News

Trending

Jammu and Kashmir નો ડોડા જિલ્લો થયો આતંક મુક્ત.

Terrorist

Jammu and Kashmir

  • જમ્મૂ કાશ્મીર(Jammu and Kashmir) ના ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે.
  • હિજબુલ કમાંડર મસૂદ ડોડા જિલ્લામાં જીવિત બચેલો છેલ્લો આતંકવાદી હતો.
  • જે સોમવારે સવારે અનંતનાગ જિલ્લામાં થયેલી મુઠભેડમાં ઠાર માર્યા હતા.
  • મસૂદની પાસેથી હથિયાર મળી આવ્યા હતા. તેના સફાયા સાથે જ ડોડા જિલ્લામાં આતંકવાદી ખતમ થઇ ગયા છે.
  • જમ્મૂ કાશ્મીર(Jammu and Kashmir) પોલીસ અને સુરક્ષાબળોએ સંયુક્ત ઓપરેશન ગત રાત્રે શરૂ કર્યું હતું.
  • અનંતનાગમાં મુઠભેડમાં 3 આતંકવાદી ઠાર મરાયા છે.
  • ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ હજુ થઇ શકી નથી.
  • ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી એક AK-47 અને 2 પિસ્તોલ પણ મળી આવી હતી.
  • સુરક્ષાબળો દ્વારા જૂનના રોજ મુઠભેડમાં 41 આતંકવાદી ઠાર માર્યા છે. 
  • આ ઘાટીમાં આ ત્રણ આતંકવાદીના મોત સાથે અત્યાર સુધી આતંકવાદીઓની સત્તાવાર સંખ્યા 116 થઇ ગઇ છે.
  • જેમાં અત્યાર સુધી તમામ વિભિન્ન આતંકવાદી સંગઠનોના 7 ઓપરેશન કમાંડર સામેલ છે.
  • ટોચના કમાંડરોમાં ઓપરેશનલ કમાંડર રિયાઝ નાયકૂ પણ સામેલ છે.
  • તાજેતરમાં પોલીસે દાવો કર્યો હતો હતો કે ત્રાલનો વિસ્તાર હવે હિજ્બ મુક્ત થઇ ગયો છે જે 1989થી હિજ્બુલ મુજાહિદ્દીનનું કેન્દ્ર બની ગયો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *