Covid19 : સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને કોરોના વિષે આપ્યું આ નિવેદન

Covid19
- વિશ્વમાં કોરોના (Covid19) મહામારી સતત વધી રહી છે. તેમજ ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.
- દેશમાં કડક નિયમો લાગુ કરવા છતાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.
- કોરોના (Covid19) સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે.
- આ સંજોગો દરમિયાન સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે.
- સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે.
India’s #COVID19 recoveries cross the 15 lakh mark. Infection still remains concentrated in 10 states that contribute more than 80% of the new cases: Ministry of Health & Family Welfare pic.twitter.com/0sYYaolYoC
— ANI (@ANI) August 10, 2020
- સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ એવા અનેક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.
- તેમણે આગળ જણાવ્યું કે આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે.
- કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો