PTN News

Trending

COVID19 : ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 19,459 કેસ નોંધાયા.

Corona in india

COVID19

  • સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 19,459 નવા કોરોના(COVID19) પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 380 દર્દીનાં મોત થયા છે.
  • ભારતમાં અત્યાર સુધીમાં કોરોના(COVID19)ના 5 લાખ 48 હજાર 318 કન્ફર્મ કેસ નોંધાયા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 10 હજાર 120 એક્ટિવ કેસ છે.
  • કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 16,475 લોકોએ કોરોનથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
  • તેમજ રાહતના સમાચાર એ છે કે 3 લાખ 21 હજાર 723 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
  • મળતા આંકડા પ્રમાણે વધુ 600 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 31297એ પહોંચ્યો છે.
  • તેમજ 19 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 1809એ પહોંચ્યો છે.
  • આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓ કોરોના મૂક્ત થઈને ડિસ્ચાર્જ થયાં છે.
  • આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36, પાટણ 11, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 8, ભરૂચમાં 7, રાજકોટ 10, જૂનાગઢ 10, કચ્છ 10, સુરેન્દ્રનગર 10, બનાસકાંઠા, 7, અમરેલીમાં 10, પોરબંદરમાં 2 નોંધાયા હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *