PTN News

Trending

Chini Company ને ઝટકો ,કેન્દ્ર સરકારે રદ કર્યું હજારો કરોડનું ટેન્ડર.

Chini Company

Chini Company

  • કેન્દ્ર સરકારે ગંગા નદી પર બનેલા મહાત્મા ગાંધી સેતુ(Mahatma Gandhi Setu)ને સમાંતર બનનારા મહાસેતુ પ્રોજેક્ટ સંબંધિત ટેન્ડરને રદ કરી દીધુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ(Chini Company) સામેલ હતી.
  • બિહાર સરકારના ટોચના અધિકારીઓએ રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે ટેન્ડર રદ કરી દીધુ. કારણ કે પ્રોજેક્ટ માટે પંસદ કરાયેલા ચારમાંથી બે કોન્ટ્રાક્ટર ચીની કંપનીઓ(Chini Company) હતી. 
  • આ પ્રોજેક્ટમાં 5.6 કિલોમીટર લાંબો મુખ્ય પૂલ, અન્ય નાના પૂલ, અંડરપાસ અને રેલ ઓવરબ્રિજ પૂલ સામેલ છે.
  • સમગ્ર પ્રોજેક્ટ પર 2900 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
  • આ નિર્ણય ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદના સંદર્ભે લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 
  • ચીન સાથે સરહદ પર થનારા ઘર્ષણને ધ્યાનમાં રાખીને ચીની ઉત્પાદનો અને વ્યવસાયિક સંસ્થાઓના બહિષ્કારના સંદર્ભે અનેક ચીની પ્રોજેક્ટ અને ટેન્ડરો રદ કરવામાં આવ્યાં છે.
  • અધિકારીઓએ જણાવ્યું કે મહાસેતુને ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુ સમાંતર બનાવવામાં આવનાર છે. જેનાથી પટણા, સારણ અને વૈશાલી જિલ્લાને ફાયદો થશે.
  • તેમણે જણાવ્યું કે યોજના મુજબ મુખ્ય સેતુ સાથે ચાર અંડરપાસ, ફ્લાઈઓવર, એક રેલવે ઓવરબ્રિજ પૂલ, પાંચ બસ સ્ટોપ, 1.58 માર્ગ સેતુ, ચાર નાના પુલ, અને 13 રોડ જંકશનનું નિર્માણ થવાનું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *