PTN News

Trending

Pangong Lake થી 4 Km દુર ચીને ઈન્સ્ટોલ કર્યા નવા રડાર

pangong-lake

Pangong Lake

  • ચીન સાથે ભારતની મંત્રણા બાદ લદ્દાખ સીમા પર તનાવ ઓછો થઈ રહ્યો છે.
  • એક તરફ પીછેહઠ અને શાંતિની વાતો કરી રહેલુ ચીન બીજી તરફ પોતાની સૈન્ય શક્તિ લદ્દાખ વિસ્તારમાં વધારી રહ્યુ છે.
  • એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ ચીને પેગોંગ લેક (Pangong Lake)થી ચાર જ કિલોમીટર દૂર પૂર્વમાં રડાર ઈન્સ્ટોલ કર્યા છે.
  • જેથી પેગોંગ લેક (Pangong Lake)થી ભારતની તમામ હલચલ પર નજર રાખી શકાય.
  • ચીને આ રડારનો ઉપયોગ પણ શરુ કરી દીધો છે.
  • રિપોર્ટ પ્રમાણે ચીને હવે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ભારતની હલચલની રેકી કરવા માટે બોર્ડર નજીક રહેતા પોતાના નાગરિકોનો ઉપયોગ કરી રહ્યુ છે.
  • તેની માટે તેમને જરુરી સામાન પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
  • એટલુંજ નહિ ચીનની સેનાના એન્જિનિયર્સની ટુકડીએ તિબેટ વિસ્તારમાં પણ યુધ્ધાભ્યાસ કર્યો છે.
  • જેમાં ચીની એન્જિનિયરોએ 40 મિનિટમાં બ્રિજ બનાવવાની તૈયારીનુ નિર્દેશન કર્યુ હતુ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *