PTN News

Trending

Andaman Nicobar માં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.

Andaman Nicobar
  • રવિવારે આંદામાન અને નિકોબાર(Andaman Nicobar) ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • સવારે 8.56 આંદામાન – નિકોબાર(Andaman Nicobar) ડિગલીપુરમાં 4.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
  • શુક્રવારે બપોરે હરિયાણાના રોહતક અને આસપાસના ક્ષેત્રોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. 
  • ત્યારબાદ મોડી સાંજે 8.15 વાગ્યે લદ્દાખમાં પણ 4.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર લદ્દાખ હતું.
  • ભૂકંપના આંચકા જમીનમાંથી 25 કિલોમીટરની ઊંડાઇએથી અનુભવાયા.
  • આ અગાઉ શુક્રવારે મોડી સાંજે મેઘાલયના તુરાથી 79 કિલોમીટર પશ્ચિમ તરફ 3.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
  • ભૂકંપનું કેન્દ્ર રોહતકમાં જમીનથી 9 કિલોમીટર અંદર રહ્યું.
  • બુધવારે પણ બપોરે 12.58 વાગ્યે રોહતકમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાનો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર ઊંડે હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *