PTN News

Trending

Delhi શેલ્ટર હોમમાં બાળકો સહીત 23 લોકો કોરોનાની ઝપેટમાં.

Delhi

Delhi

  • દિલ્હી(Delhi)ના રોહિણીમાં માનસિક રૂપથી દિવ્યાંગ લોકોના આશ્રય ગૃહમાં એક સાથે 23 લોકોમાં કોરોના વાયરસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે.
  • દિલ્હી(Delhi)નું આ આશ્રય ગૃહ 960થી પણ વધારે લોકોનું ઘર છે.
  • આ શેલ્ટર હોમનાં કર્મચારીઓ અનુસાર 5થી 20 જૂનની વચ્ચે 23 લોકો કોરોના પોઝિટિવ થયા છે.
  • જેમાં 11થી 13 વર્ષનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આ લોકોની સાર સંભાળ રાખતા તબીબો પણ કોરોના પોઝિટિવ થઇ આવ્યા છે. 
  • બાળકોમાં કોરોનાના ઓછા લક્ષણો જોવા મળી રહ્યા છે.
  • તે બધાને સુલતાનપુરી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • અન્ય લોકોને અશોક વિહારમાં દીપ ચંદ બંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • શેલ્ટર હોમના સંચાલક એકે કૌશલે કહ્યું છે કે ભલે અમારા પાસે સ્ટાફની અછત છે પરંતુ સુવિધાઓ માટે બાળકોની સારસંભાળ માટે લોકોને તૈનાત કરી દીધા છે. 
  • દિલ્હીમાં રવિવારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને  52607 પર પહોંચી ગઈ છે.
  • દિલ્હીમાં કુલ પોઝિટિવ કેસમાંથી 60% લોકો સજા થઈને ઘરે પહોંચી ગયા છે.
  • અત્યાર સુધી 2623થી વધુ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *