PTN News

Trending

Assam : અસમમાં પૂરથી અત્યાર સુધી 15ના મોત

Assam

Assam

  • અસમ(Assam)માં ગત થોડા દિવસોથી મૂશળાધાર વરસાદ થઇ રહ્યો છે અને તેના લીધે રાજ્યમાં પુરની સ્થિતિ આવી ગઇ છે.
  • અસમ(Assam)ના 16 જિલ્લામાં 704 ગામ પુરની ચપેટમાં આવી ગયા છે.
  • તેમજ બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
  • અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલએ પણ જિલ્લામાં સૂચના આપી દીધી છે કે પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્ય તેજ કરવાના નિર્દેશ આપ્યા છે.
  • અસમમાં વધુ એક મોત થયા બાદ મોતની સંખ્યા વધીને 15 થઇ ગઇ છે. 
  • રાજ્યમાં ધેમાજી સર્વાધિક પુરથી પ્રભાવિત જિલ્લો છે.
  • ત્યારબાદ તિનસુકિયા, માજુલી અને ડિબ્રૂગઢ પણ પુરથી પ્રભાવિત છે.
  • અસમ એએસડીએમએના દૈનિક રિપોર્ટ અનુસાર ડિબ્રૂગઢમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 
  • અધિકારીઓએ કહ્યું કે બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીઓ ઘણા સ્થળો પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
  • આ સંજોગોના લીધે ધેમાજી, લખીમપુર, વિશ્વનાથ, નાગાંવ, ગોલાઘાટ, જોરહાટ, માજુલી, શિવસાગર, ઉદલગુડી, દરંગ, બક્સા, કોકરાઝાર, બારપેટા, ડિબ્રૂગઢ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. 
  • એએમડીએએમએ કહ્યું જિલ્લા વિભાગોમાં છ જિલ્લામાં 142 રાહત શિબિર અને વિતરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં 19,000થી વધુ લોકો વસવાટ કરે છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *