PTN News

Trending

Hollywood ના જાણીતા નિર્માતા સ્ટીવ બિંગે કરી આત્મહત્યા

Hollywood

Hollywood

  • હૉલીવુડ(Hollywood)ના જાણીતા નિર્માતા સ્ટીવ બિંગે આત્મહત્યા કરી લીધી છે. તેને 27માં માળેથી કૂદી આત્મહત્યા કરી.
  • માહિતી પ્રમાણે છેલ્લા થોડાક સમયથી સ્ટીવ બિંગ કોરોના વાયરસના કારણે સેલ્ફ આઇસૉલેશનમાં હતો. સ્ટીવ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં પણ હતો.
  • સ્ટીવની ઉંમર 55 વર્ષની હતી તેનું હૉલીવુડમાં એક મોટુ નામ હતુ.
  • સ્ટીવે હૉલીવુડ(Hollywood) ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખાણ ઉભી કરી હતી, અને તેને ગેટ કાર્ટર, એવરી બ્રેથ જેવી કેટલીય પૉપ્યુલર ફિલ્મોનુ નિર્માણ કર્યુ હતુ.
  • સ્ટીવની આત્મહત્યાથી તેનો પરિવાર અને ઇન્ડસ્ટ્રી શોકમાં છે.
  • સ્ટીવ અને એક્ટ્રેસ એલિઝાબેથ હર્લેના અફેર ખુબ ચર્ચામાં આવ્યા હતા. એલિઝાબેથને તેનાથી એક દીકરો પણ છે.સ્ટીવને પણ બે બાળકો છે.
  • સ્વીટના મોત બાદ તેને યાદ કરીને એલિઝાબેથે ટ્વીટ કર્યું.

  • તેને લખ્યું, હું ખુબ દુઃખી છું અને માની નથી શકતી કે હવે સ્ટીવ અમારી સાથે નથી રહ્યાં. અમે સાથે જ સમય વિતાવ્યો તે બહુજ સારો પણ હતો અને ખરાબ પણ. તેની યાદો સુંદર છે. તે એક સારો માણસ હતો. અમે ગયા વર્ષે ફરીથી એકબીજાની નજીક આવી ગયા હતા. તેને દીકરાના 18માં જન્મદિવસ પર તેની સાથે વાત પણ કરી હતી. આ એકદમ દુઃખદ સમાચાર છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *