PTN News

Trending

Tiktok Star : 16 વર્ષીય ટિક્ટોક સ્ટાર સિયા કક્કરે કરી આત્મહત્યા.

Tiktok Star

Tiktok Star

  • બોલિવૂડ તેમજ હોલિવૂડમાં આત્મહત્યાના બનાવો બની રહ્યા છે.
  • ત્યારબાદ મનોરંજનની દુનિયામાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે.
  • જેમાં ૧૬ વર્ષની ટિક્ટોક સ્ટાર(Tiktok Star) સિયા કક્કરે ગુરુવારે આત્મહત્યા કરી લીધી છે. માહિતી અનુસાર તે બુધવાર રાત સુધી સારા મુડમાં હતી.
  • ટિક્ટોક સ્ટાર(Tiktok Star) સિયા કક્કરે કઇ રીતે આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. પોલીસ આત્મહત્યાનું કારણ તપાસી રહી છે.
  • સિયા કક્કર દિલ્હીની વતની છે.  
  • સિયાના મેનેજર અર્જુન સરીને સિયાના નિધનના સમાચાર આપ્યા હતા.
  • મેનેજરે અર્જુન સરીને જણાવ્યું હતું કે, બુધવારે રાતના સિયા અને મારી એક ગીત માટે વાતચીત થઇ હતી.
  • તે એકદમ સ્વસ્થ અને સારા મુડમાં લાગતી હતી. ક્યા કારણોસર તેણે આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.
  • સિયાએ આત્મહત્યાના ૨૦ કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ડાન્સ વીડિયો સ્ટોરી પોસ્ટ કરી હતી.   
  • સોશિયલ મીડિયા પર સિયા બહુ એકટિવ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 91000થી પણ વધુ અને ટિકટોક પર તેના 1.1 મિલિયન ફોલોઅર્સ હતા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *