PTN News

Trending

‘SADAK 2’ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ.

SADAK 2

SADAK 2

  • ‘SADAK 2’ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
  • આ ફિલ્મ પહેલા 10 જુલાઇએ થિએટરોમાં આવવાની હતી. પરંતુ કોરોનાને કારણે બંધ પડેલા સિનેમાઘરોને લઇને હવે ડિજીટલ મંચો પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
  • કોરોના વાયરસના કારણે હાલ મોટા નિર્દેશક અને નિર્માતા ફિલ્મોને મોટા પડદે રિલીઝ નથી કરી રહ્યાં.
  • એક પછી એક એમ કેટલીય મોટી ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે.
SADAK 2
  • ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટની ફિલ્મ ‘SADAK 2’ હવે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
  • મુકેશ ભટ્ટે જણાવ્યુ કે, કોરોના કેસોની સંખ્યા ઘટવાના બદલે દિવસે દિવસે વધતી જાય છે. આ સ્થિતિમાં શું તમને લાગે છે કે સિનેમાઘરો ખુલશે? જો ખુલી પણ જાય તો લોકો સિનેમાઘરોમાં ફિલ્મ જોવા આવશે? લોકોને પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા છે. આજે લોકોની જિંદગી મહત્વની છે.
  • આ ઉપરાંત તેમને કહ્યું – હુ આને રિલીઝ કરવા માટે મજબૂર છુ, કેમકે મને ભવિષ્યમાં કોઇ આશા નથી દેખાઇ રહી. અમારી પાસે બીજો કોઇ ઓપ્શન હવે બચ્યો નથી.
  • ‘સડક 2’ 1991માં પૂજા ભટ્ટ અને સંજય દત્ત અભિનિત ફિલ્મ ‘સડક’ની સિક્વલ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *