PTN News

Trending

Sushant Singh Rajput ના આપઘાતના દુઃખથી 21 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

Sushant Singh Rajput

Sushant Singh Rajput

  • સુશાંતસિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના આપઘાતની ઘટના તેના ફેન્સને ખુબજ દુઃખી કરી રહી છે.
  • તેવામાં એક ઘટના બની છે જેમાં એક યુવતીને સુશાંતસિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના આપઘાતનું દુઃખ સહન ના થતા તેને પણ આપઘાત કરી લીધો.
  • વિશાખાપટ્ટનમની એક 21 વર્ષીય યુવતીએ સુશાંતસિંહ રાજપૂત ના આપઘાતનું દુઃખ સહન ન થતાં આપઘાત કરી લીધો છે.
  • માહિતી પ્રમાણે યુવતી વ્યવસાયે ખાનગી સ્કૂલમાં શિક્ષિક હતી.
  • હાર્બર ડિવિઝનના એસીપી ટી મોહન રાવે આ મામલે જણાવ્યું હતું કે, “યુવતી સતત સુશાંતસિંહના વીડિયો જોયા કરતી હતી અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તમામ લોકો ઘરે હતા ત્યારે તેણી બેડરૂમમાં ગઈ હતી અને પોતાની જાતને અંદરથી બંધ કરી દીધી હતી. જે બાદમાં તેણીએ આપઘાત કરી લીધો હતો.”
  • યુવતીના પિતાએ પણ પોલીસને જણાવ્યું હતું કે તેણી સુશાંતસિંહની ચાહક હતી.
  • પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે, યુવતી તેના મોબાઇલમાં સતત સુશાંતસિંહ રાજપૂતના વીડિયો જોતી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *