PTN News

Trending

Sonu Sood એ એક બેરોજગાર સોફ્ટવેર એન્જિનિયરને અપાવી નોકરી

Sonu Sood

Sonu Sood

  • સોનૂ સૂદે (Sonu Sood) લોકડાઉન દરમિયાન ઘણા લોકોની મદદ કરી છે. ત્યારબાદ તે હવે લોકોને જોબ અપાવામાં પણ મદદ કરી રહયો છે.
  • હાલમાં જ એક ટ્વિટર યુઝરે સોનૂ સૂદ પાસે મદદ માંગી હતી અને સોનૂએ તેને નિરાશ કરી નહોતી. 
  • વાત એમ બની છે કે ટ્વિટર યુઝર શારદા નામે એક સોફેટવેર એન્જિનિયરે પોતાનો એક વીડિયો શેર કર્યો હતો.
  • covid-19ના દરમિયાન તેની કંપનીએ તેને નોકરીમાંથી છુટી કરી દીધી હતી અને તે બેરોજગાર બની ગઇ હતી.
  • શારદાએ હિંમત હારી નહોતી અને પરિવારનું ગુજરાન ચલાવા માટે ફૂટપાથ પર શાક વેંચવાનું શરૂ કર્યું હતું.
  • યૂઝરે સોનૂને નોકરી અપાવા માટે મદદ કરવાની વિનંતી કરી હતી. 
  • સોનૂ સૂદે (Sonu Sood) એ ટ્વિટર યુઝરને નિરાશ ન કરતા તેને નોકરીએ લગાડી દીધી.
  • સોનૂએ એ ટ્વિટર યૂઝરને જણાવ્યું હતું કે, મારી ઓફિશિયલ ટીમ શારદાને મળી છે અને તેની સાથે વાતચીત પણ કરી છે. તેનો ઇન્ટરવ્યુ પણ થઇ ગયો છે અને તેને જોબ લેટર મોકલી દેવામાં આવ્યો છે. જય હિંદ. 
  • સોનૂએ પ્રવાસી રોજગાર નામનો એક પ્લેટફોર્મ શરૂ કર્યો છે.
  • જે પ્રવાસી મજૂરોને નોકરી શોધવા માટે યોગ્ય લિંક તેમજ જાણકારી આપશે.
  • જેની માહિતી સોનૂએ ટ્વિટર હેન્ડલ પર આપી છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *