PTN News

Trending

Sonu Sood એ પોતાના જન્મદિવસે કરી જાહેરાત, 3 લાખ લોકોને રોજગારી આપીશ

Sonu Sood

Sonu Sood

  • કોરોનાની મહામારી દરમિયાન હજારો જરૂરતમંદ લોકો સુધી મદદનો હાથ લંબાવનાર ફિલ્મ સ્ટાર સોનુ સુદ (Sonu Sood)નો આજે જન્મ દિવસ છે.
  • સોનુ સુદે બર્થ ડેના દિવસે જાહેર કર્યુ છે કે, પ્રવાસી મજૂરોને 3 લાખ નોકરીઓ આપવામાં આવશે.
  • સોનુ સુદે (Sonu Sood) સોશ્યલ મીડિયા પર ટ્વિટ કર્યુ હતુ કે, મારા જન્મ દિવસે મારા પ્રવાસી ભાઈઓ માટે 3 લાખ નોકરીઓ… જેમાં તમામને સારો પગાર અને પીએફ અને ઈએસઆઈના લાભ મળશે.

  • સોનુ સુદે આ જાહેરાતની સાથે સાથે કેટલીક કંપનીઓનો પણ આભાર માન્યો છે.
  • સોશ્યલ મીડિયા પર સોનુના ચાહકો શુભેચ્છાઓ આપીને અને તેની લાંબી ઉંમર માટે કામના કરીને જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
  • સોનુના ચાહકો કહી રહ્યા છે કે, તુ સાચા અર્થમાં સુપર હીરો છે.
  • લોકડાઉન દરમિયાન સોનુ સુદે ફસાઈ ગયેલા હજારો મજૂરોને ઘરે મોકલવા બસોની વ્યવસ્થા કરી હતી.
  • તેમજ તાજેતરમાં સોનુએ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ચાર્ટર વિમાન પણ મોકલ્યુ હતુ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *