PTN News

Trending

Siddhant Chaturvedi ગલી બોય બાદ એકશન ફિલ્મ સાઇન કરી

Siddhant Chaturvedi

Siddhant Chaturvedi

  • સિદ્ધાંત ચતુર્વેદી(Siddhant Chaturvedi)એ ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયમાં કામ કર્યું હતું.આ ફિલ્મમાં કામ કર્યા બાદ તે ખુબજ લોકપ્રિય થઇ ગયો છે.
  • આ ફોલ્મ કર્યા પછી તેને ટોચના નિર્માતાઓ સાઇન કરી રહ્યા છે.
  • યશરાજ બેનરે થોડા દિવસો પહેલા બંટી ઔર બબલી ટુમાં સિદ્ધાંત ચતુર્વેદીને સાઇન કર્યો છે.
  • હવે જાણકારી મળી છે કે સિદ્ધાંત ચતુર્વેદી(Siddhant Chaturvedi)એ એક એકશન ફિલ્મ સાઇન કરી છે જે આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવાની યોજના છે. 
Siddhant Chaturvedi
  • આ ફિલ્મનું શૂટિંગ દુનિયાની પરિસ્થિતિ સામાન્ય બનશે પછી જ શરૂ કરવાની યોજના છે.
  • ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતું કે, સિદ્ધાંત ચતુર્વેદીની એકશન ફિલ્મને બીગ બજેટમાં બનાવાની તૈયારી છે.
  • તેમજ જાણવા મળ્યું છે કે આ ફિલ્મની શૂટિંગનો મોટા ભાગનો હિસ્સો ભારતની બહાર શૂટ કરવામાં આવશે.
  • આ ફિલ્મના સર્જકે અંદાજે ૨૦૨૦ના અંતમાં શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 
  • આ ફિલ્મને રિતેશ સિદ્ધવાની અને ફરહાન અખ્તર નિર્માણ કરવાના છે.
  • આ ફિલ્મ માટે સિદ્ધાંતને માર્શલ આર્ટસની તાલીમ લેવી પડશે. 
  • કહેવાય છે કે સિદ્ધાંતને આ ફિલ્મથી એક નવી ઓળખ મળશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *