PTN News

Trending

Sachy સાઉથ ઈન્ડસ્ટ્રીના મશહુર ડાયરેક્ટરનું થયું નિધન.

Sachy

Sachy (K. R. Sachidanand)

  • સાઉથ ઈન્ડસ્ટ્રીના મશહુર ડાયરેક્ટર કે આર સચિદાનંદ ઉર્ફે સૌચી(Sachy)નું ગુરુવારે નિધન થયું છે.
  • સાઉથ ઈન્ડસ્ટ્રીના મશહુર ડાયરેક્ટર કે આર સચિદાનંદ 48 વર્ષના હતા.
  • જાણકારી મુજબ તેમનું મૃત્યુ કાર્ડિયક અરેસ્ટથી થયું છે.
  • કેઆર સચિદાનંદ ઉર્ફે સૌચી(Sachy)ને મલયાલમ ફિલ્મ “અયપ્પનમ કોશીયુમ ” બનાવા માટે જાણવામાં આવે છે.

  • જાણકારી મુજબ તેમની તબિયત કેટલાલ દિવસ થી ઠીક નહતી. 16 જૂનના રોજ તેમને દિલનો દોરો પડ્યો હતો. જેથી તેમને કેરળના ત્રિસૂરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • એક્ટર દુલકર સલમાને સૌચીના મૃત્યુને સાઉથ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું નુકશાન કહ્યું છે.

  • સૌચીએ પૃથ્વીરાજ સુકુમારનને લઈને ફિલ્મ “અયપ્પનમ કોશીયુમ ” બનાવી હતી. આ ફિલ્મ પછી તેમને ખુબ લોકપ્રિયતા મળી હતી.
  • સૌચીએ મલયાલમ ફિલ્મ “અનારકલી ” થી ડેબ્યુ કર્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *