PTN News

Trending

Malhar Thakar ને બર્થડે ગિફ્ટમાં મળી નવી ફિલ્મ ‘આજના સમાચાર’.

Malhar Thakar

Malhar Thakar

  • જાણીતા ડિરેક્ટર વિરલ શાહ અભિનેતા મલ્હાર ઠાકર સાથે ‘આજના સમાચાર’ નામની ત્રીજી ફિલ્મ બનાવશે.
  • ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) નો જન્મદિવસ 28મી જૂન 1990ના રોજ થયો હતો.
  • જાણીતા ડિરેક્ટર વિરલ શાહે મલ્હાર ઠાકરને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
  • આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ ‘આજના સમાચાર’ બનાવવાની જાહેરાત કરી.

  • ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે અગાઉની જેમ જ આ ફિલ્મ વિશે પણ કોઈ યોજના નહતી. મલ્હાર અને હું ખાલી વાતો કરી રહ્યાં હતાં કે હાલના દિવસોમાં ન્યૂઝ ચેનલો કેવી રીતે TRP મેળવે છે. આ વાતોમાંથી આઈડિયા નીકળ્યો. એક ક્ષણે અમે અટકી ગયા અને બંને બોલી પડ્યા…ત્રીજી ફિલ્મ?
  • વિરલ શાહે વધુમાં ઉમેર્યું કે ‘મલ્હાર સાથે મારી પહેલી ફિલ્મ ફેક બાયોપિક હતી. બીજી રોમેન્ટિક કોમેડી ડ્રામા હતી અને હવે ત્રીજી ફિલ્મ સંપૂર્ણ અલગ છે. મને લાગે છે કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારની ફિલ્મ અગાઉ બની નથી.’ 
  • આ ફિલ્મના લખાણ પર કામ થઈ રહ્યું છે.
  • ફિલ્મનું શૂટિંગ લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવાયા બાદ જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારપછી ચાલુ કરાશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *