‘Krrish 4’ ઋત્વિક રોશનના પાત્રો પર રાકેશ રોશને કર્યો ખુલાસો

Krrish 4
- થોડા દિવસો પહેલાં સમાચાર સામે આવ્યા છે કે આ ફ્રેંચાઇઝીની આગામી ફિલ્મ ક્રિશ 4 (Krrish 4) પર કામ શરૂ કરી દીધું છે.
- કેટલાક રિપોર્ટ્સમાં આ દાવો પણ કરવામાં આવ્યો હતો મોસ્ટ અવેટેડ ફિલ્મમાં ઋત્વિક રોશન એક અથવા 2 નહી પરંતુ 4 અલગ-અલગ પાત્રો ભજવવાના છે.
- તો બીજી તરફ ફિલ્મ નિર્માતા અને ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશનએ ફિલ્મ પર ચાલી રહલી અટકળો પરથી પડદો ઉઠાવી દીધો છે.
- અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com ના સમચાર અનુસાર રાકેશ રોશને તાજેતરમાં જ આ વિષય પર વાત કરી છે.
- જેમાં તેમણે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે કે ‘ક્રિશ 4 (Krrish 4)’ માં ઋત્વિક 4 પાત્ર ભજવશે.
- રાકેશ રોશને જણાવ્યું કે આ કહાની એકદમ એવી નથી, જેવી સમાચારોમાં બતાવવામાં આવી રહી છે.
- આ પણ જુઓ : PM Modi સોમવારે ICMRની ત્રણ અદ્યતન લેબને ખુલ્લી મૂકશે
- China : 90 અણુવિજ્ઞાનીઓનાં રાજીનામાં, સરકારી દબાણનો આક્ષેપ
- રાકેશ રોશને કહ્યું કે ‘આજકાલ પત્રકારો પાસે ઘણો સમય છે. એટલા માટે તે ફિલ્મનો સ્ક્રીનપ્લે પોતે જ બનાવી રહ્યા છે. જે સમાચારોમાં જણાવ્યું છે તે અફવાઓ છે. ‘ક્રિશ 4’ને લઇને આવી રહેલા સમાચારો બિલકુલ સાચા નથી.
- તેમણે કહ્યું હજુ સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છીએ. જ્યારે અમે ફિલ્મની કહાની પુરી કરી લઇશુ, હું પોતે લોકોને આ વાતની જાણકારી આપીશ.
- ફિલ્મની અભિનેત્રીને લઇને પણ અત્યાર સુધી કોઇ જાણકારી સામે આવી નથી.
- કારણ કે ‘ક્રિશ’ સીરીઝમાં પ્રિયંકા ચોપડા પણ એક મહત્વપૂર્ણ પાત્ર છે એટલા માટે લોકોને આશા છે કે ‘ક્રિશ 4’માં કદાચ તે જ રહે. પરંતુ પ્રિયંકા હવે હોલીવુડ સ્ટાર થઇ ચૂકી છે.
- તેમજ તેણે ઘણા વર્ષોથી બોલીવુડની એકપણ ફિલ્મ સાઇન કરી નથી.
- એટલા માટે તે ફિલ્મમાં હોવાની આશા ઓછી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News