KGF 2 નો સંજય દત્તનો દમદાર લુક થયો રિલીઝ

KGF 2
- ‘કેજીએફ’ (KGF)ની જોરદાર સફળતા બાદ ‘કેજીએફ 2’ (KGF 2)ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
- જ્યારે આ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt)ની ભૂમિકાની પણ જાહેરાત કરવામાં આવી.
- સંજય દત્ત ‘કેજીએફ 2’ માં વિલનની ભૂમિકામાં જોવા મળશે અને આજે તેના જન્મદિવસ નિમિત્તે નિર્માતાઓએ તેના ચાહકોને મોટો આશ્ચર્ય આપ્યો છે.
- ‘ KGF 2’થી સંજય દત્તનો લુક રિલીઝ થયો છે. સંજય દત્તે ટ્વિટ કરીને આ ફિલ્મમાંથી પોતાના અધીરા લુકનો ખુલાસો કર્યો છે.
- સંજય દત્તે પોતાના લુક સાથે લખ્યું, ‘આ ફિલ્મમાં કામ કરવું મારા માટે આનંદની વાત છે. આના કરતાં વધુ શ્રેષ્ઠ જન્મદિવસ ન હોઈ શકે. આભાર.’
- આ પણ જુઓ : Rafale ની પહેલી ખેપ આજે ભારત પહોંચશે, વાયુસેના પ્રમુખ કરશે રિસીવ
- China ની ધમકી : ભારત અમારી કંપનીઓ પરના પ્રતિબંધ નહીં હટાવે તો…
- હેર સ્ટાઇલથી લઈને ટેટૂઝ સુધી અને સંજય દત્તનો બોલ્ડ લુક દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહેશે.
It’s been a pleasure working on this film and I couldn’t have asked for a better birthday gift. Thank you @prashanth_neel, @Karthik1423, @TheNameIsYash, @VKiragandur, #Deepak, #Lithika, #Pradeep & the entire team of KGF. pic.twitter.com/5BPX8injYM
— Sanjay Dutt (@duttsanjay) July 29, 2020
- તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં ફિલ્મ ‘કેજીએફ’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
- રોકી ભાઈની ભૂમિકામાં સાઉથના સુપરહિટ હીરો યશે સૌનું દિલ જીતી લીધું હતું.
- પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત કેજીએફ 2માં સંજય દત્ત યશ અને રવિના ટંડન પણ જોવા મળશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો