PTN News

Trending

Hrithik Roshan અને પ્રભાસ આગામી ફિલ્મમાં સાથે કામ કરશે

hritik-and-prabhas

Hrithik Roshan

  • હૃતિક રોશન (Hrithik Roshan) અને પ્રભાસની જોડી હવે એક સાથે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
  • રિપોર્ટના અનુસાર આ ફિલ્મ એકશનથી ભરપુર હશે અને ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતની હશે. 
  • કહેવાય છે કે, આ મેગા બજેટ ફિલ્મ માટે પ્રભાસે કામ કરવાની તૈયારી દર્શાવી દીધી છે.
  • શક્યતા છે કે નિર્માતા-દિગ્દર્શક જલદી જ આ ફિલ્મની ઘોષણા કરશે.
  • પ્રભાસે ફિલ્મ બાહુબલીથી ખુબજ લોકપ્રિયતા મેળવી છે તેમજ હૃતિક તો બોલીવૂડનો  એકશન સ્ટાર છે. 
  • હૃતિક રોશન (Hrithik Roshan)અને પ્રભાસની જોડી મળીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી હશે.
  • આ એક બિગ બજેટ ફિલ્મ હશે.
  • એટલું  જ નહીં આ ફિલ્મ રૂપિયા ૩૦૦ કરોડનું કલેકશન આસાનીથી કરી આપશે તેવી પણ નિર્માતાને આશા છે. 
  • દિગ્દર્શક ઓમ રાઉત એકશન ફિલ્મ બનાવામાં નિપુણ છે.
  • તેમની ડાયરેકટ કરેલી ફિલ્મ તાન્હાજીએ બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી અને સારું કલેકશન પણ કર્યું હતું. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *