PTN News

Trending

Vidyut Jammwal ને લઇ વિપુલ શાહની આગામી ફિલ્મની ચર્ચા.

Vidyut Jammwal

Vidyut Jammwal

  • વિપુલ શાહ છેલ્લી ફિલ્મ નમસ્તે ઇંગ્લેડ બોક્સ ઓફિસ બાદ લાંબા સમયથી ફિલ્મ બનાવી નથી.
  • ત્યારબાદ હવે તે ફરી એક વખત વિદ્યુત જામવાલ(Vidyut Jammwal)ને લઇને ફિલ્મ બનાવાનું વિચારી રહ્યા છે. 
  • વિપુલ શાહ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ બનાવાના પ્રયાસમાં છે.
  • આ પહેલા પણ વિદ્યુત જામવાલ(Vidyut Jammwal)એ અને વિપુલે શાહ સાથે કામ કર્યું.
Vidyut Jammwal
  • ત્યારબાદ ફરીથી વિપુલ શાહ અને વિદ્યુત જામવાલ સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે.
  • ફિલ્મની સાથે જોડાયેલા સૂત્રના અનુસાર વિપુલે વિદ્યુત સાથે એક ફિલ્મના આઇડિયાની ચર્ચા કરી છે અને જલદી જ તેઓ સ્ક્રિપ્ટ ડિસ્કસ કરશે.
  • વિપુલ શાહની આ ફિલ્મની સ્ટોરી એક પુસ્તકના આધારીત હોવાની વાત છે.
  • વિપુલ શાહે 2018માં એક પુસ્તકના હક્ક ખરીદ્યા હતા. તેથી તેના પરથી ફિલ્મ બનાવે તેવું જણાઇ રહ્યું છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *