PTN News

Trending

Dil Bechara સુશાંતની આ છેલ્લી ફિલ્મ 24 જુલાઇએ થશે રિલીઝ.

Dil Bechara

Dil Bechara

  • સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા(Dil Bechara) રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • દિલ બેચારા(Dil Bechara) ફિલ્મને થિયેટરોના બદલે ઓટીટી પ્લેટફોર્મ પર ૨૪ જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે.
  • આ ફિલ્મ કેન્સરના બે દરદીઓ પર છે જેઓ પ્રેમમાં પડી જતા હોય છે. 
  • સુશાંતની ફિલ્મ દિલ બેચારાને ગયા નવેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુકારણોસર થઇ ના શકી.
Dil Bechara
  • થોડા વખત પહેલા એવા સમાચાર હતા કે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.પરંતુ સુશાંતના પ્રશંસકો આ વાતથી નારાજ થઇ ગયા હતા.
  • તેમણે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની અપીલ કરી હતી.
  • તેમનું કહેવું હતું કે, આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવામાં આવે તો સુશાંતને શ્રદ્ધાંજલિ તરીકે સમર્પિત કહેવાશે.
  • તેમ છતાં હવે આ ફિલ્મને ઓટીટી પર જ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • પટનામાં થોડા દિવસો પહેલા સુશાંતની આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા માટે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.
  • મુખ્યમંત્રી નીતીશ કુમારને વિનંતી પણ કરવામાં આવી હતી કે આ ફિલ્મને મોટા પડદા પર રિલીઝ કરીને સુશાંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવે.  
  • સુશાંતની આ છેલ્લી ફિલ્મ દિલ બેચારા ડિઝની હોટ સ્ટાર પ્લસ પર ૨૪ જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. જેનું દિગ્દર્શન મુકેશ છાબડાનું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *