PTN News

Trending

Bombay High Court : 65 વરસથી વધુ વયના કલાકારોના શૂટિંગ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો

Bombay High Court

Bombay High Court

  • બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court) શૂટિંગને લઈને નિર્ણય લીધો છે.
  • જેમાં 65 વર્ષથી વધુ વયના કલાકારો ફિલ્મો, સીરિયલો વગેરેમાં શૂટિંગ નહીં કરે શકે એ પ્રતિબંધ બોમ્બે હાઇકોર્ટે હટાવી દીધો છે.
  • નિર્માતાઓની એક સંસ્થાની અપીલ પર હાઇકોર્ટે આ ફેંસલો સંભળાવ્યો હતો.
  • કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આ ફેંસલો ભેદભાવની પ્રતીતી કરાવે છે. 
  • મહારાષ્ટ્ર સરકારે આ પાબંધી લગાડી હતી જે હવે દૂર કરી દેવામાં આવી છે.
  • બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)ના આ નિર્ણયથી બોલીવૂડમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે.
  • દરેક ફિલ્મ અને સીરિયલ સાથે 65 વર્ષથી વધુ વયના લોકો જોડાયા હોય છે અને તેમના વગર કોઈ પણ શૉ શક્ય નથી.
  • જેથી આ પ્રતિબંધ શૂટિંગ માટે એક અવરોધ રૂપ હતો.
  • તેથી આ નિર્ણય બાદ નિર્માતા-દિગ્દર્શકો તેમજ કલાકારોને હવે શૂટિંગ કરવામાં કોઇ અવરોધ નડશે નહીં.
  • તેમજ 65 થી વધુ વયના કલાકારો તેમજ ક્રુ સાથે જોડાયેલા લોકો પણ હવે કામ કરી શકશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *