PTN News

Trending

BHUJ : THE PRIDE OF INDIA ફિલ્મ થશે ઓટીટી પર રિલીઝ : અજય

'BHUJ: THE PRIDE OF INDIA'

BHUJ : THE PRIDE OF INDIA

  • અજય દેવગણની નવી ફિલ્મ છે જેનું નામ છે ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'(BHUJ : THE PRIDE OF INDIA).
  • અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા(BHUJ : THE PRIDE OF INDIA)ને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે.
  • 29 જૂનના રોજ અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પરથી ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર રિલીઝ કર્યા હતા.

  • આ નવા પોસ્ટર સાથે અજય દેવગણે સંજય દત્તનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે.

  • અજય દેવગણે સંજય દત્તનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે કે ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનો સંજય દત્તનો ફર્સ્ટ લૂક આ રહ્યો. તૈયાર રહો મિત્રો, ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોની હોમ ડિલિવરી માટે.

  • હાલમાં કોરોના વાઇરસને કારણે સિનેમા ઘરો બંધ હોવાથી ઓટીટી પ્લેટફોર્મ પે ફિલ્મો રિલીઝ થઇ રહી છે.
  • અજય દેવગણે કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનને લીધે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
  • કોરોના કહેરના લીધે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના મેકર્સે પોતાની ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *