PTN News

Trending

Anushka Sharma અને વિરાટ કોહલી આસામના પૂર પીડિતોને વહારે આવ્યા

Anushka Sharma

Anushka Sharma

  • હાલમાં બિહાર અને આસામ પુરથી પીડિત છે. ત્યાંના લોકો ખુબજ તકલીફ ભોગવી રહ્યા છે.
  • આવા સંજોગોમાં અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીએ બિહાર અને આસમમાં રાહત અને પુનર્વાસના કાર્ય કરી રહેલા સંસ્થાઓને એક ચોક્કસ રકમ દાન આપી છે.
  • જોકે તેમણે કેટલું ડોનેશન આપ્યું છે તે ગુપ્ત રાખ્યું છે. બન્નેએ આ જાણકારી સોશિયલ એકાઉન્ટ પર આપી છે. 
  • અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે કે, જ્યારે આપણો દેશ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યો છે. તેવામાં આસામ અને બિહારમાં ભીષણ પૂર આવ્યા છે.
  • જેમાં અસંખ્ય પરિવારોને હાનિ પહોંચી છે તેમજ તેમની આજીવિકા પ્રભાવિત થઇ છે.
  • અમે આસામ અને બિહારના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
  • વિરાટ અને મેં પૂર પીડિતોના લાભાર્થે વિશ્વસનીય સંસ્થાઓને મદદ કરવાનો ફેંસલો કર્યો છે. તમારે લોકોએ પણ આ રાહતકાર્ય માટે મદદ કરવી જોઇએ.
  • બન્નેએ રેપિડ રિસ્પોન્સ, એકશન એડ અને ગૂંજ જેવી સંસ્થાઓને એક ગુપ્તદાન આપ્યું છે. તેમણે પોતાના અકાઉન્ટ પર આ ઓર્ગેનાઇઝેશનની લિંક પણ શેર કરી છે. 
  • આ પહેલા પ્રિયંકા અને નિકે પણ આસામના પૂર પીડિતોને મદદ કરી છે, તેમજ પ્રિંયકાએ પણ લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *