PTN News

Trending

Amitabh Bachchan એ પોતાના પર થયેલ ટિપ્પણીનો આપ્યો કંઈક આવો જવાબ

Amitabh Bachchan

Amitabh Bachchan

  • અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના પોઝિટિવ આવતા મુંબઇની પાર્લાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
  • આ દરમિયાન ત્યાં તેમના ઇલાજ કરી રહેલા સંપૂર્ણ મેડિકલ સ્ટાફને દેવદૂત સમાન ગણાવ્યા હતા.
  • ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા હતા.
  • તેઓ હોસ્પિટલમાંથી હોસ્પિટલનું વિજ્ઞાાપન કરી રહ્યા છે તેવો આક્ષેપ લોકો તેમના પર મુકી રહ્યા હતા.
  • સોશિયલ મીડિયા પર એક મહિલાએ તેમને ટ્રોલ કર્યા હતા જેનો અમિતાભ બચ્ચને જડબાતોડ જવાબ આપ્યો હતો. 
  • અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા મહિલાની ટીપ્પણીનો જવાબ આપ્યો છે.
  • અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) લખ્યું છે કે, મને તમારા પ્રેમાળ અને સમ્માનિત પિતા વિશે તેમજ તેમની સમસ્યાો જાણીને મને ખરેખર દુઃખ થયું છે. હું બહુ નાની વયથી હોસ્પિટલોમાં વિવિધ સારવાર માટે જઇ રહ્યો છું.
  • તેમણે કહ્યું આપણે કોઇ પણ તકલીફની સારવાર માટે હોસ્પિટલમાં જતા હોઇએ ત્યારે આપણી કાળજી ડોકટરો, નર્સો, પરબંધક વગેરે લેતા હોય છે. હું હોસ્પિટલનો વિજ્ઞાાપન નહોતો કરતો.
  • ઉપરાંત કહ્યું કે મારી સારવાર અને કાળજી માટે હું તેમનો આભાર માની રહ્યો હતો અને હજી પણ માનું છું. મેં આ દરેક હોસ્પિટલના મેડિકલ સ્ટાફ માટે કર્યું છે. અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. હું આપણા દેશના ડોકટરોનું સમ્માન કરું છું અને એ કદી ગુમાવીશ નહીં.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *