PTN News

Trending

Akshay Kumar આગામી ફિલ્મના સ્પેશિયલ રોલ માટે લેશે રૂપિયા 27 કરોડ

Akshay Kumar

Akshay Kumar

  • સારા અલી ખાન અને ધનુષની ફિલ્મ અતરંગીનું શૂટિંગ શરૂ થઇ ગયું છે.
  • આ ફિલ્મ માટે અક્ષય કુમાર (Akshay Kumar) તેના સ્પેશ્યિલ રોલ માટે રૂપિયા 27 કરોડ લેવાનો છે તેવી ચર્ચા થઇ રહી છે. 
  • આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાય કરી રહ્યા છે.
  • અક્ષય કુમાર પ્રથમ વખત સારા અને ધનુષ સાથે કામ કરતો જોવા મળશે.
  • આનંદ એલ રાયે જણાવ્યું હતું કે, ફિલ્મના એક પાત્ર માટે અમને અક્ષય કુમાર (Akshay Kumar) જેવા સુરક્ષિત અભિનેતાની જરૂર હતી.
  • મેં અક્ષયને સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને તેણે 10 મિનીટમાં જ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. 
  • આ ફિલ્મમાં અક્ષય એક ખાસ રોલમાં જોવા મળવાનો છે.
  • આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. અને અક્ષય કુમાર આ ફિલ્મ માટે બે અઠવાડિયા શૂટિંગ કરવાનો છે.
  • સૂત્રોના અનુસાર અક્ષય કુમાર 14 દિવસના શૂટિંગ માટે રૂપિયા 27 કરોડ લેવાનો છે. 
  • અક્ષય કુમાર સામાન્ય રીતે વર્ષની ત્રણ-ચાર ફિલ્મોમાં કામ કરે છે.
  • તે બોક્સ ઓફિસની ગેરન્ટી મનાઇ રહ્યો છે.
  • તેથી તેને મોં માગી ફી પણ મળી રહી છે.
  • સૂત્રોના અનુસાર તે આ ફિલ્મમાં તગડી ફી ચાર્જ કરી રહ્યો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *