PTN News

Trending

Ajay Devgn ગલવાન ઘાટીમાં ચાલી રહેલા તણાવ પર ફિલ્મ બનાવશે.

Ajay Devgn

Ajay Devgn

  • અત્યારે કેટલાક સમયથી ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે.
  • અજય દેવગણે (Ajay Devgn) પોતાની આગામી ફિલ્મને લઇને ઘોષણા કરી છે.
  • લદાખની ગલવાન ઘાટીમાં ચાલી રહેલા ભારત-ચીન તણાવ પર અજય દેવગણ ફિલ્મ બનાવાનો છે. 
  • ફિલ્મના ટાઇટલ સાથે જ સ્ટારકાસ્ટની ઘોષણા કરવામાં આવશે. 
  • ફિલ્મને લઇને મળેલી જાણકારીના અનુસાર,અજય દેવગણ (Ajay Devgn) આ ફિલ્મમાં ગલવાન ઘાટીમાં 20 ભારતીય સેનાના જવાનોના શહીદ થયા હતા તેમનું બલિદાન દર્શાવશે.
  • ફિલ્મનું નામ અને કાસ્ટ અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • ફિલ્મને અજય દેવગણ અને સેલેક્ટ મીડિયા હોલ્ડિંગ એલએલપી પ્રોડયુસ કરશે. 
  • ભારત-ચીન લદ્દાખ સીમા પર 15 અને 16 જુનના ગલવાન ઘાટીમાં બન્ને દેશોમાં સૈનિકો વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા  હતા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *